પરત આવી રહ્યું છે તમારુ ફેવરિટ સુપરહીરો શક્તિમાન

ગુરુવાર, 9 માર્ચ 2017 (14:17 IST)
90ના દશકથી દરેક બાળકનો ફેવરેટ સુપરહીરો શક્તિમાન હવે પરત આવી રહ્યું છે. આ જાણકારી શક્તિમાનની ભૂમિકા ભજતા અભિનેતા મુખેશ ખન્નાએ આપી છે. તેણે કીધું કે એ ટીવી પર ફરીથી શક્તિમાન લાવા ઈચ્છે છે. 
 
તેણે કીધું પાછલા અઠવાડિયા હું બે શાળાના કાર્યક્રમમાં શામેળ થવા ગયું હતું. જ્યાં મને બહુ પ્રેમ મળ્યું. બાળક મારા માટે જોર-જોરથી શક્તિમાન બૂમ પાડી રહ્યા હતા. 













ખન્નાએ ત્યાં શક્તિમાનની મીણની પ્રતિમાનો પણ અનાવરણ કર્યું. બાળકના ઉત્સાહ જોયા પછી તેને કીધું 'શક્તિમાન સીરીજની ફરીથી વાપસી હોવી જોઈએ. દૂરદર્શન તેના માટે તૈયાર છે, પણ હું ઈચ્છું છું કે આ સીરીજના પ્રસારણ સેટેલાઈટ ચેનલ પર હોય. 
ખન્નાએ ફિલ્મ બાહુબલીના ઉદાહરણ આપતા કહ્યું કે જ્યાં એક તરફ ભારતના મોટા બજટની ફિલ્મો બની રહી છે. ત્યાં બાળકોથી સંકળાયેલી ફિલ્મ બનાવા માટે લોકો તૈયાર નહી છે. નિર્માતાઓને લાગે છે કે એ એવી ફિલ્મોથી વધારે કમણી નહી કરી શકશે. 
 

વેબદુનિયા પર વાંચો