Chelsea for Sale:વ્લાદિમીર પુતિનનો ખાસ રોમન અબ્રામોવિચ ફૂટબોલ ક્લબ ચેલ્સીને વેચશે, યુક્રેનના પીડિતોને મદદ કરશે!

ગુરુવાર, 3 માર્ચ 2022 (18:42 IST)
યુક્રેન (Russia Ukrain war) સાથેના યુદ્ધ વચ્ચે, રશિયન અબજોપતિ રોમન એબ્રામોવિચે તેની ફૂટબોલ ક્લબ ચેલ્સીને (Chelsea) લઈને મોટો નિર્ણય લીધો છે. તેણે જાહેરાત કરી છે કે તે ક્લબને બચાવશે.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની નજીક ગણાતા રોમન એ પણ કહ્યું કે તેમની ટીમ એક ચેરિટેબલ ફાઉન્ડેશન શરૂ કરી રહી છે જે યુક્રેનમાં ઘાયલો અને પીડિતોને મદદ કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર