આ વ્યક્તિ કોણ છે ?
આ ટ્વીટ દ્વારા સંજય રાઉતે NCB ઓફિસર સમીર વાનખેડે (Sameer Wankhede) પર પ્રહાર કરતા જણાવ્યું કે, કેવી રીતે આ કેસમાં પ્રભાકર સાઈલ નામના વ્યક્તિને સાક્ષી બનાવવામાં આવ્યો. આ વિશે ભાજપના સાંસદ મોહિત કંબોજે ટ્વિટ કરીને સંજય રાઉતને પૂછ્યું હતું કે આ વ્યક્તિ કોણ છે ? મોટા નેતાઓ અને અભિનેતાઓ સાથે આનો શું સંબંધ છે ? ત્યારે સંજય રાઉતે દાવો કર્યો છે કે આ વ્યક્તિ સેમ ડિસુઝા છે.
સેમ મની લોન્ડરિંગની રમતનો જૂનો ખેલાડી છે : સંજય રાઉત
શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આજે 26 ઓક્ટોબર બૉમ્બે હાઈકોર્ટમાં આર્યનની જામીન પર સુનવણે થવી છે. તેમની જામીન ફગાવીને સ્પેશન એનડીપીએસ કોર્ટ અને સેશન કોર્ટ બન્નેએ ફગાવી દીધી હતી. એનડીપીએસ કોર્ટએ 20 ઓક્ટોબરને તેમની જામીન ફગાવી દીધી હતી.