આ મામલે ત્રણ જજોની નવી બેચ બની હતી. જેમા ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા રંજન ગોગોઈ, જસ્ટિશ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ જોસેફનો તેમા સમાવેશ છે. આ પહેલા પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીર મામલાને જોઈ રહ્યા હતા.