બોલ્યા.. અમારુ બસ ચાલતુ તો આ મામલો ક્યારનો ઉકેલાય ગયો હોત
તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં આ મામલો નવ વર્ષથી વિચારાધીન છે. કોંગ્રેસની જેમ ભાજપાએ ટોચની કોર્ટમાં ક્યારેય નથી કહ્યુ કે કેસને ટાળવામાં આવે. શાહે કહ્યુ કે અમારુ બસ ચાલતુ તો આ મામલો ક્યારયન્મો ઉકેલાય ગયો હોત.
રામમંદિરનો મુદ્દો શિવસેનાએ આંચકી લીધો છે?
ભાજપ પાસેથી રામમંદિરનો મુદ્દો શિવસેનાએ આંચકી લીધો છે તેવા પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમના જન્મ પછી પહેલી વાર અયોધ્યા આવ્યા છે તેમને આવવા દો... ઉલ્લેખનીય છે કે વિહિપ અને સંત સમાજ શીતકાલીન સત્રમાં રામ મંદિર માટે કાયદો બનાવવા કે ત્યારબાદ અધ્યાદેશ લાવીને મંદિર નિર્માણનો રસ્તો સરળ કરવાની માંગ કરી રહ્યા છે. પહેલા એવુ લાગતુ હતુ કે સરકાર શીત સત્રમાં આ સંદર્ભમાં બિલ રજુ કરી શકે છે.