પતિ આપતો હતો 1500 રૂપિયા, તેનો પણ હિસાબ માંગતો અને દારૂ પી ને મારતો, જમાઈ સાથે ભાગી જનારી સાસુનો ચોંકાવનારો ખુલાસો
મારા પતિ 1500 રૂપિયા આપતા પછી માર મારતો હતો.
ધરપકડ બાદ મહિલા અનિતાએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેનો પતિ દારૂડિયો છે. તે મારતો હતો અને કોઈ કામ કરતો ન હતો. સપનાએ કહ્યું, "એકવાર હું ઘરેથી 1500 રૂપિયા લઈ ગઈ હતી, તે મને સવારથી સાંજ સુધી મારતો હતો. તેની પાસે કોઈ કામ નહોતું અને 6-6 મહિના સુધી બેકાર બેસી રહેતો હતો.