દિલ્હીમાં શાળાઓ અને કોલેજોમાં એલર્ટ
ધમકી મળતાં જ દિલ્હી પોલીસ સક્રિય થઈ ગઈ. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટ અને સ્પેશિયલ સ્ટાફ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે સેન્ટ થોમસ સ્કૂલ અને સેન્ટ સ્ટીફન કોલેજ બંનેને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા.