હવે ઘર બેસ્યા મંગાવો 500 અને 2000ના નોટ

શનિવાર, 24 ડિસેમ્બર 2016 (11:54 IST)
જો તમે બેંક લાઈનથી બચવા ઈચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. આમ તો ઈ-કામર્સ સ્નેપડીલએ એક સ્કીન લોંચ કરી છે . એનાથી તમે એટીમની લાઈનમાં લાગવા અને બેંક જવાથી બચી શકો છો અને રોકડ રૂપિયા તમને ઘરે બેસ્યા મળી જશે. સ્નેપડીલએ તેમની નવી સર્વિસ Cash@Home નો એલાન કર્યા છે જેનાથી લોકોને આ સુવિધા આપી જશે.  એટલે આ સર્વિસ થી તમારી ઑર્ડર પછી તમાર ઘરે બેસ્યા કેશ પહોંચશે. 
 
નોટબંદીના આ સમયેમાં સ્નેપડીલ તેમની આ સર્વિસથી લોકો સુધી કેશ ડિલિવર કરશે.. એટલે કે તમે સ્નેપડીલથી બીજા સામાનની રીતે કેશ એટલે કે રોકડના ઑર્ડર પણ કરી શકશો. અને તમારા ઘર કેશ આવી જશે.  તેના માટે સ્નેપડીલ કેશ ઑન ડિલિવરીમાં મળેલા કેશનો ઉપયોગ કરશો. યૂજર્સથી તેના માટે એક રૂપિયા વધારે લેવાશે. જેનાથી તમે ફ્રીચાર્જ કે ડેબિટ કાર્ડથી કેશ બુક કરાવતા  સમયે આપી શકો છો. 
 
ટ્રાજેકશન સફળ થયા પછી કૂરિયર લઈને આવતો માણસ તમને 2000 રૂપિયા સુધી ની ડિવિવરી આપશે કારણ કે તેમની લિમિટ 2000 રૂપિયા જ છે. 
 
ખાસ વાત આ છે કે કેશ એટ હોમ સર્વિસ માટે ક્સ્ટમર્સ સ્નેપડીલથી કોઈ બીજો સામાન લેવા બાધ્ય પણ નહી થશે. અત્યારે આ સર્વિસ ગુડગામ અને બેંગલૂરૂમાં શરૂ થઈ ગઈ છે અને આવતા દિવસોમાં બીજા શહરોમાં આ સર્વિસને શરૂઆત થઈ શકે છે.
 

વેબદુનિયા પર વાંચો