"મન કી બાત" માં બોલ્યા પીએમ મોદી, 1 મહીનામાં GSTનો દેશ પર સકારાત્મક અસર
રવિવાર, 30 જુલાઈ 2017 (12:26 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશવાસીઓને મન કી બાત કાર્યક્રમ દ્વારા સંબોધી રહ્યાં છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં અલગ અલગ મુદ્દાઓ પર અને લોકો દ્વારા મોકલવામાં આવેલા સૂચનો અને વિચારો પર પોતાની વાત રજુ કરે છે. મન કી બાત કાર્યક્રમની આ 34મી શ્રેણી છે.
આપણે ભારત છોડો આંદોલનની 75 મી વર્ષગાંઠ ઊજવવા જઇ રહ્યા છીએ.
મોદીએ જણાવ્યું કે, આ વર્ષે ભારત છોડો આંદોલનને 75 વર્ષ પૂરા થઇ રહ્યા છે.
મોદીએ કહ્યુ કે આ વર્ષે 15 ઓગસ્ટના રોજ 40-50 મિનિટના નાનું ભાષણ આપવાનો પ્રયાસ રહેશે.
પુરની પરિસ્થિતી માટે 24 કલાક કંટ્રોલરૂમ શરૂ કરાયા
GST લાગૂ થયાના એક મહિનામાં ફાયદો નજરે પડી રહ્યો છે