મોદી આજે રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે

શનિવાર, 25 ઑક્ટોબર 2014 (14:29 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સાંજે ચાર વાગ્યે મુંબઈમાં સર એચએન રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે 1925માં બનેલ મુંબઈના પહેલા સરકારી હોસ્પિટલના નવીનીકરણનુ કામ રિલાયંસ ફાઉંડેશને કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે ડોક્ટરોએ સલાહ આપી છેકે ગરીબોને હોસ્પિટલમાં મફત સર્જરી અને ઓપીડીની પણ સુવિદ્યા આપવામાં આવે. હોસ્પિટલે ગ્રીન સ્ટેટસ માટે આવેદન કર્યુ છે. જો તેમને આ મળી જશે તો આ ભારતનુ સૌથી મોટુ ગ્રીન હોસ્પિટલ હશે.  
 
 
હોસ્પિટલનીની વિશેષતાઓ.. 
 
- 345 બેડના હોસ્પિટલ જે છ લાખ વર્ગફુટથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલુ છે. 
- જેન અજુના બે ભવનો ઉપરાંત 19 માળના અત્યાધુનિક ઈમારત જેનુ સ્વરૂપ પણ કાયમ રાખવામાં આવ્યુ છે. 
- આ 90 વર્ષ જુની બિલ્ડિંગ રિલાયંસ ફાઉંડેશનનો કાયાકલ્પ કર્યો છે. 
- દક્ષિણ મુંબઈના ક્ષેત્રમાં સ્થિત આ હોસ્પિટલને સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ બનાવાઈ છે. 
- આ કામ ફાઉંડેશનની અધ્યક્ષતા નીતા અંબાણીને સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ બનાવાય ગઈ છે. 
- આ કામ ફાઉડેશનની અધ્યક્ષતા નેતા અંબાણી ના નેતૃત્વમાં પુરૂ કરવામાં આવ્યુ જેને રિલાયંસ ઉદ્યોગ સમુહ ચલાવે છે. આ માત્ર એક હોસ્પિટલ નથી પણ એક એવુ કેન્દ્ર હશે જે દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર અને સુવિદ્યાઓ પુરી પાડશે.  

વેબદુનિયા પર વાંચો