PM મોદીના બોડીગાર્ડ્સના હાથમાં બ્રિફકેસનો રહસ્ય શું હોય છે ? જાણો તેનો ઉપયોગ

શનિવાર, 10 નવેમ્બર 2018 (17:23 IST)
આ વાત નોટિસ કર્યું હશે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ કોઈ પ્રોગ્રામમાં અને વિદેશી સફર માટે જાય છે તો તેની સુરક્ષા માટે સતત સાથે રહેતા બોડીગાર્ડસનાં હાથમાં એક બ્રીફકેસ હોય છે. તે બ્રિફકેસ તેના બોડીગાર્ડસનાં હાથમાં હંમેશા રહે છે. તમે વિચાર કર્યો હશે કે તેના પાસે આ બ્રિફકેસ શા માટે રાખ્યું હશે. તે હંમેશા પીએમ મોદીની સાથે જ શા માટે હોય છે.
 
પ્રધાનમંત્રીના બોડીગાર્ડ્સના હાથમાં એક કાળા કલરની બ્રીફકેસ હોય છે. મોદી ક્યાં પણ જાય તેમની સુરક્ષામાં  સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) કમાંડો પાસે આ બ્રીફકેસ હોય છે. આ બ્રીફકેસમાં એવું કઈક હોય છે જે પ્રધાનમંત્રીની સુરક્ષા માટે હોય છે. 
 
આ બ્રીફકેસનો રહસ્ય આ છે 
આ બ્રીફકેસનો રહસ્ય છે કે કોઈ પરમાણુ હમલા માટે નહી પણ પીએમના જાનની સુરક્ષા માટે ઉપયોગ કરાય છે. આ બ્રીફકેસમાં પ્રધાનમંત્રી મોદીની સલામતી માટે એક ખાસ પ્રકાર પિસ્તોલ હોય છે. તેનો ઉપયોગ તે સમયે કરા ય છે જ્યારે પીએમ પર કોઈ ખતરો હોય્ એવી પરિસ્થિતિમાં તેની સુરક્ષામાં બૉડીગાર્ડ આ બ્રીફકેસથી ગન નિકાળી શકે છે. તે સિવાય આ બ્રીફકેસ એક 
 
તે સિવાય આ બ્રીફકેસ એક ઢાળની રીતે કામ કરે છે. તે ઢાળની રીતે ખુલી શકે છે. આ બ્રીફકેસ એક જ ઝટકામાં આટલું મોટું બની જાય છે કે પીએમને આખો કવર કરી શકે છે. જેના પર કોઈ પણ ગોળીનો અસર નહી હોય છે. તેથી પીએમ મોદીની સુરક્ષામાં રહેલ બૉડીગાર્ડ દરેક સમયે તેની સાથે આ બ્રીફકેસ રાખે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર