×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
'સિંઘમ રિટર્ન' ફિલ્મની સ્ટોરી
સોમવાર, 11 ઑગસ્ટ 2014 (16:43 IST)
બેનર -
રિલાયંસ એંટરટેનમેંટ, અજય દેવગન ફિલ્મ્સ. રોહિત શેટ્ટી પ્રોડક્શન્સ
નિર્માતા -
અજય દેવગન, રોહિત શેટ્ટી
નિર્દ્દેશક -
રોહિત શેટ્ટી
સંગીત -
અંકિત તિવારી, જીત ગાંગુલી, મીત બ્રધર્સ
કલાકાર -
અજય દેવગન, કરીના કપૂર ખાન, અમોલ ગુપ્તે, અનુપમ ખેર, જાકિર હુસૈન, સમીર ધર્માધિકારી
રજૂઆત તારીખ -
15 ઓગસ્ટ 2014.
સિંઘમ રિટર્ન સુપરહિત ફિલ્મ સિંઘમની સીકવલ છે. આ વખતે પણ ફિલ્મની સ્ટોરી જાંબાઝ પોલીસ ઓફિસર બાજીરાવ સિંઘમ (અજય દેવગન)ની આસપાસ ફરે છે.
બાજીરાવ ગોવાથી મુંબઈ આવી ગયા છે. મુંબઈ પોલીસમાં તેઓ ડીસીપી છે.
'સિંઘમ રિટર્ન'માં બાજીરાવની લડાઈ બ્લેક મની વિરુદ્ધ છે.
તે કેટલાક રાજનીતિક પાર્ટિયો વિરુદ્ધ લડે છે. જેથી બ્લેક મનીના રૂપમાં રહેલ ખરાબ તત્વોને દેશની બહાર કરી શકે.
આ વખતે બાજીરાવ સામે વધુ મોટા પડકારો છે. જેનો સામનો કરવા તેણે દરેક કોશિશો કરવી પડશે
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું
આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત
15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ
14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે
નવીનતમ
ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક
Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ
Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય
Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય
National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ
એપમાં જુઓ
x