"વજીર"ની સ્ટોરી

શુક્રવાર, 8 જાન્યુઆરી 2016 (15:00 IST)
બેનર- વિનોદ ચોપડા પ્રોડકશનસ 
 
નિર્માતા- વિધુ વિનોચ ચોપડા
 
નિર્દેશક- બિજોય નામ્બિયાર 
સંગીત- શાંતનુ મોઈત્રા , અંકિત તિવારી , પિલ્લઈ રોચક કોહલી 
 
કલાકાર- અમિતાભ બચ્ચન ફરહાન અખ્તર અદિતિ રાવ હેદરી જૉન અબ્રાહમ (કેમિયો) નીલ નિતિન 

વજીર બે એવા માણસોની કહાની છે જે ન ઈચ્છતા હોવા છતા પણ મિત્ર બને છે. 
 
 એક છે વ્હીલચેયર પર બેસવા મજબૂર  શતરંજના ગ્રેંડમાસ્ટર તો બીજો છે એટીએસનો અધિકારી 
 
દુ:ખ અને ભાગ્યનો એક વળાંક બન્નેને સાથે લઈ જાય છે. 
બન્ને એકબીજાને એમના જીવનની સૌથી મોટી રમત જીતવામાં મદદ કરવાનો નિર્ણય કરે છે. 
 
બીજી તરફ અંધારામાં છિપાયેલો એમના પ્રતિદંદી રહસ્મય પરિસ્થિઓમાં ચેકમેટ કરવા માટે તૈયાર છે.  
 

વેબદુનિયા પર વાંચો