×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
બાઈબલના આ પવિત્ર ઉપદેશનુ પાલન કરશો તો હંમેશા ખુશ રહેશો
શનિવાર, 25 ડિસેમ્બર 2021 (08:21 IST)
જે કોઈ દાન આપે તે સિધાઈથી સાત દાન આપે.
જે કોઈ દયા કરે તે હશી-ખુશીની સાથે દયા કરે.
પ્રેમમાં કોઈ કષ્ટ ન થવું જોઈએ.
બુરાઈથી ધૃણા કરવી જોઈએ.
એકબીજાની સાથે ભાઈચારાનો પ્રેમ કરવો જોઈએ.
એકબીજાનો આદર કરવામાં હોડ કરવી જોઈએ.
પ્રયત્ન કરવામાં આળસ ન કરવી જોઈએ.
આશામાં પ્રસન્ન રહો. દુ:ખમાં સ્થિર રહો.
સજ્જનોની સહાયતા કરો. અતિથિયોની સેવા કરો.
હેરાન કરનારને આશીર્વાદ આપો.
હસનારની સાથે હસો અને રડનારાઓની સાથે રડો.
ખરાબને બદલે ખરાબ ન કરો.
સારા કામ કરો અને બધાની સાથે મેળ રાખો.
કોઈથી પણ બદલો ન લેશો.
તમારો શત્રુ ભુખ્યો હોય તો તેને જમાડો.
તરસ્યો હોય તો પાણી પીવડાવો.
બુરાઈને પોતાની પર હાવી ન થવા દો.
ભલાઈથી બુરાઈને જીતો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Merry Christmas 2021 Wishes: 25 ડિસેમ્બરે મિત્રોને મોકલો આ હ્રદયસ્પર્શી ક્રિસમસ Wishes, શાયરી અને ફોટોઝ
Christmas Gift 2021: ક્રિસમસ પર વાસ્તુ મુજબ મિત્રો અને સંબંધીઓને ભેટમાં આપો આ વસ્તુ
Christmas Day 2021 : નિકોલસ કેવી રીતે બન્યા સાંતા ક્લૉજ, વાંચો આ કથા, જાણો ઘરની બહાર મોજા શા માટે સુકાવે છે બાળક
Christmas 2021: ઈસુ ખ્રિસ્તના જન્મની ખુશીમાં નાતાલની ઉજવણી કરવામાં આવે છે, આ પરંપરાઓ વિના તહેવાર અધૂરો છે
Essay On Chritsmas - ક્રિસમસ પર નિબંધ
જરૂર વાંચો
Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.
Rum Cake Recipe - રમ કેક રેસીપી
National Mathematics Day 2024 : ગણિત દિવસ 22 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે?
Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી
શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું
નવીનતમ
Rum Cake Recipe - રમ કેક રેસીપી
amavasya december 2024 - 30મી કે 31મી ડિસેમ્બર, જાણો વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા ક્યારે છે.
મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં કેમ લઈ જવામાં આવે છે? જાણો આ સદીઓ જૂની પરંપરાનું રહસ્ય
શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa
શનિ ચાલીસા / shani chalisa gujarati
એપમાં જુઓ
x