વર્ષ 2016ની આ ઘટના બતાવે છે કે માણસાઈ ખત્મ નથી થઈ, "માણસાઈ હજુ જીવંત છે"

ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (13:02 IST)
પશુમાં માણસાઈ ગઈ નથી તો આપણે તો માણસ છીએ 
જ્યા સુધી દુનિયા રહેશે ધરતી પર માણસ ત્યારે સુધી જીંવતોરહેશે. આ કહેવત તમે તમારા વડીલ પાસેથી સાંભળી જ હશે. ધરતી પર થતી નકારાત્મક ઘટના પાછળ એક સકારાત્મક ભાવના જરૂર નીકળી આવે છે. ઘણા લોકોનું માનવું છે કે માણસના દિલમાંથી માણસાઈ નામની વસ્તુખત્મ થઈ ગઈ છે. પણ જોવા જઈએ તો એવું નહી . હમેશા કેટલાક એવા સમાચાર આપણને સાંભળવા મળે છે જ્યાં કેટલાક લોકો માણસાઈ માટે પોતાનું  બધુ જ દાવ પર લગાવી દેતા પણ અચકાતા નથી. વર્ષ 2016ની કેટલીક આવી જ ઘટનાઓ અમે તમારા સામે મુકી છે, જેને જોઈ તમે આ વાત જરૂર કહેશો કે "માણસાઈ હજુ જીવંત છે". 
1. બહાદુર છોકરીએ અજાણ્યા કેબ ડ્રાઈવરની મદદ કરી ફેસબુક પર લખ્યું કઈક એવું કે લોકો બોલ્યા વાહ 
(સૌ. ફેસબુક) 
Himani Jain 
24 November at 14:19 · 
Happened with me yesterday
I took Uber Pool to home from office yesterday. The driver, Shahid (Name changed), was very polite and well behaved. I was sharing cab with a lady, Gayatri (Name changed), who was probably in her late thirties. She got into the cab and within a minute she started arguing with Shahid about the drop. He explained her politely that it doesn't matter, he will drop according to the App to the provided address and she can't choose the route.
Gayatri started speaking to Shahid in extremely derogatory tone. She said (shouted) that she is not new to Uber and he is too stupid understand her question. Gayatri used words like dumb, Ch***ya, MC, BC, "I will slap you"etc. Shahid kept calm and asked her if he should start the trip. I asked Gayatri to stay calm and explained that there is a miscommunication between you and Shahid, and I will explain him. By this time she lost her cool completely and asked Shahid to come to police station and asked me to join her in her complaint. When I disagreed she started verbally abusing me as well. Shahid ended my trip, apologized for the inconvenience and asked me to take another ride home. While all this drama was happening 20 odd people and two security ladies gathered around our cab. I gave my number to security lady so that they can contact me in case police trouble Shahid. Meanwhile, both Gayatri and Shahid had already dialed 100 and cops came in no time. I explained them the situation, gave my number to the police as well in case they want my statement in favour of Shahid. When I was about to leave, the security Lady came to me and said "Madam, please jao na police station, wo maar daalenge isko. Ladies ka case hai toh iska koi nahi sunega". Though it was already 9pm and I was scared to go to police station(first experience), I didn't feel like leaving him in that situation so I decided to go police station along with them. And the funny part is that when Gayatri was explaining all this ruckus to the Constable, he asked "madam where is the problem". When she saw nothing happening her way, she made false accusations against Shahid of verbally abusing her and asking her to get out of the car and asked them to lodge an FIR against him.
I gave my statement to the police and told them that neither I am related to Shahid nor Gayatri and I had no reason to come here. I came here to support Shahid who is completely innocent in this case. She did not leave police station till 11pm. Gayatri demanded that the driver should apologize her and touch her feet as a part of apology. Apparently she wanted to teach him a lesson. I stayed there till she left the police station. I spoke to the police and fortunately, they understood the situation. They placated her that they will take action against him and asked her to leave. Meanwhile they took Shahid to a room and I could hear sounds of someone getting beaten up. I ran to the Constable and I said there is no mistake of him. To my surprise, they were beating the floor with the belt and Shahid was just making noises with a smile. I don't know if it was right or wrong but I felt happy. Cop came and thanked me for standing up for Shahid otherwise it would have been a disaster for the driver. I felt contended. I called Shahid after an hour of reaching home. He is sound and safe. :)
Thanks to Mumbai police for understanding.
 

2. એટીએમની લાઈનમાં ચા-પાણી પીવડાવતા શિખ સમુદાયના લોકો 

નોટબંધીના આ સમયમાં સિખ સમુદાયના લોકોએ લાઈનમાં ઉભા લોકોને આ મુશ્કેલ સમયમાં પાણી ચા કે બીજા ખાદ્ય પદાર્થ ઉપલબ્ધ કરાવ્યા. પ્રધાનમંત્રીના નોટબંધીના નિર્ણય  પછી જ્યારે  ATM અને બેંકના બહાર લાઈનમાં લાગે લોકો સરકારને દોષ આપી રહ્યા હતા ત્યારે શિખ સમુદાયના લોકોએ બધાને ચા-પાણી પીવડાવીને માણસાઈની મિસાલ કાયમ કરી રહ્યા હતા. 
 

3. ભારતીય ક્રિકેટ ટીમે માતાના નામની જર્સી પહેરી 
ભારતીય ક્રિકેટ ટીમ આજે તેમના દમદાર પ્રદર્શનથી સફળતાના નવા શિખર પર પહોંચી રહી છે. આ વર્ષે ભારતીય ક્રિકેટ ટીમે  "નવી  સોચ" અભિયાનથી પુરૂષપ્રધાન સમાજને એક તાકતવાર સંદેશ આપવા માટે ભારત v/S ન્યૂઝીલેંડ સીરીજ સમયે માતાના નામની જર્સી પહેરી હતી. આપણા સમાજમાં પિતાની પ્રધાનતા વધારે હોય છે , પણ માતાના  યોગદાનને  ઓળખ આપવા માટે ટીમ ઈંડિયાએ આ પગલું  ઉઠાવ્યા આ પગલુ ખરેખર પ્રશંસનીય હતુ. 

4. આઠ મુસ્લિમ સમુદાયના યુવાઓ મળીને એક હિંદુનો કર્યો  અંતિમ સંસ્કાર 
કેટલાક અસામાજિક તાકત હમેશાથી જ દેશના સહિષ્ણુ વાતાવરણને અસિહુષ્ણતામાં બદલવા કઈક ન કઈક અજમાવતા રહે છે. ત્યાં જ મહારાષ્ટ્રના ઠાણેમાં કેટલાક મુસ્લિમ યુવકોએ માનવતાને ધર્મથી ઉપર રાખતા એક મિશાલ કાયમ કરી. જી હા આઠ મુસ્લિમ યુવકોએ એક હિંદુ માણસનો અંતિમ સંસ્કાર કર્યો હતો.  એક 65 વર્ષના વડીલ વમન કદમનું  મૃત્યુ થયુ, જયારે કદમના બે દીકરા અને પત્ની અને તેમના બીજા સંબંધી રાત્રે ત્યાં આવતા અચકાતા હતા ત્યારે આ માણસોએ માણસાઈની મિશાલ કાયમ કરી  
 

5. એક હિંદુ ઑટોવાળાએ જુમ્માની નમાજ કરવા જઈ રહેલ  મુસ્લિમને  પૈસા લીધા વગર મસ્જિદ પહોંચાડ્યો  
સૌ. ફેસબુક 
દયાળુતા અને ધાર્મિક સૌહાર્દની એ ક મિસાલ ત્યારે જોવા મળી, જ્યારે એક હિંદુ ઓટોવાળાએ જુમ્માની નમાજ કરવા જઈ રહેલ  એક મુસ્લિમને પૈસા લીધા વગર જ સમયસર મસ્જિદ પહોંચાડ્યા હતા. થયું એવુ કે તે મુસ્લિમ માણસ પર્સ ઘરે જ ભૂલી ગયો હતો અને તેને નમાજ માટે મોડું થઈ રહ્યું હતું.  મુસ્લિમ યુવક રમીઝ શેખ તે રિક્શાવાળા શુકલાજીથી એટલો પ્રભાવિત થયો કે તેણે પોતાના ફેસબુક પર ફોટા સાથે બધીએ ઘટ્નાનો ઉલ્લેખ  કર્યા હતા અને ધન્યવાદ પણ આપ્યો હતો. 
 

6. જ્વેલરીને જોતા ક્લીનર પર જ્યારે અજાણ્યા વ્યક્તિએ કરી ધનવર્ષા 

બાંગ્લાદેશી ક્લીનર સઉદી અરબમાં જ્વેલરીને જોઈ રહ્યો હતો.  ત્યારે લોકોએ તેના ફોટા ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી તેની મજાક  કરી, જેના પર કેપ્શન હતું - આ માણસ જ્વેલરી નહી માત્ર કચરો જોવાનો અધિકારી છે. ત્યારે કોઈ માણસની તે પોસ્ટ પર નજર પડી અને તેણે આ ક્લીનર પર દયા કરી ધનવર્ષા કરી નાખી. તેને ઉપહારમાં સોના ચાંદી અને આઈફોન ગિફ્ટ કર્યા 
 

વેબદુનિયા પર વાંચો