ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
3. દુનિયામાં મહાત્મા ગાંધીના આદરને એ વાતથી સમજી શકાય છે કે જે દેશ વિરુદ્ધ ભારતને આઝાદી અપાવવા માટે તેમણે લડાઈ લડી, તેમણે જ તેમના સન્માનમાં ટપાલ ટિકિટ રજુ કરી. જી હા બ્રિટને તેમના નિધનના 21 વર્ષ પછી તેમના નામની ટપાલ ટિકિટ રજુ કરી.
6. મહાત્મા ગાંધીની શબ યાઅત્રા 8 કિલોમીટર લાંબી હતી.
7. 13 વર્ષની વયમાં ગાંધીજીના લગ્ન તેમનાથી એક વર્ષ મોટા કસ્તૂરબા ગાંધી સાથે થયા. લગ્ન સાથે સંબંધિત પ્રથાઓને પૂર્ણ કરવામાં એક વર્ષ લાગી ગયુ અને આ કારણે જ તેઓ એક વર્ષ સુધી શાળામાં ન જઈ શક્યા.