શિવજીને નહી ચઢાવાય આ ફૂલ- ભગવાન શિવને જે ફૂલ અપ્રિય છે તે ફૂલનો નામ છે કેતકી. આ ફૂલને ભગવાન શિવની પૂજાથી ત્યાગી દીધું છે. કેતકીએ ભગવાન શિવએ શા માટે ત્યાગી દીધું. તેનું જવાબ શિવપુરાણમાં જણાવ્યુ છે. શિવપુરાણ મુજબ બ્ર્હ્માજી અને ભગવાન વિષ્ણુમાં વિવાદ થઈ ગયું કે બન્નેમાં થી કોણ મોટો છે. વિવાદનો ફેસલો કરવા માટે ભગવાન શિવને ન્યાયકર્યા બનયું. ભગવાન શિવની માયાથી એક જ્યોતિલિંગ પ્રકટ થયું. ભગવાન શિવએ કીધું કે બ્ર્હ્મા અને વિષ્ણુમાંથી કે પણ જ્યોતિલિંગના આ દિ-અંત જણાવીશ એ મોટો. બ્ર્હમાજી જ્યોતિલિંગ પકડીને આદિ માટે નીચે તરફ ગયા. અને વિશ્ણુ ભગવાન જ્યોતિલિંગનો અંત મેળવા માટે ઉપર તરફ ગયા.
બ્રહ્માજીએ કીધું મને ખ્બર પડી ગઈ કે જ્યોતિગ ક્યાંથી ઉદભવ થયું. પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે મને જ્યિતિલિંગનો અંત નહી મળ્યું. બ્રહ્માજીની વાતને સચ સિદ્ધ કરવા માટે કેતકીના ફૂલની સાક્ષી અપાઈ પણ ભગવાન શિવ બ્રહ્માજીનો ઝૂઠ જાણી ગયા. અને બ્રહ્માજીનો એક માથું કાપી દીધું. તેથી બ્રહ્માજી પંચમુખથી ચાર મુખ વાળા થઈ ગયા. કેતકીનો ફૂલ એ ઝૂઠ બોલ્યો આથે ભગવાન શિવએ તેને તેમની પૂજાથી વર્જિત કરી દીધું છે.