પુરૂષ હંમેશા એ યુવતીઓનુ સન્માન કરે છે જે આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. પુરૂષોના હિસાબથી આવી યુવતીઓ માનસિક રૂપ સાથે શારીરિક રૂપે પણ ખૂબ આકર્ષિત હોય છે. યુવતીઓ પોતાના પાર્ટનરને કોઈ સુપરમેનથી ઓછી નથી સમજતી. પણ તમને બતાવી દઈએ કે છોકરાઓ ક્યારેય છોકરીઓ સામે એ જાહેર થવા દેતા નથી કે તેમને કોઈ કામની એ બી સી પણ આવડતી નથી.