રાજસ્થાનના રાજ્યપાલે મતદાન કર્યુ

ભાષા

ગુરુવાર, 7 મે 2009 (13:08 IST)
રાજસ્થાનના રાજ્યપાલ એસ.કે સિંહે આજે અહી સિવિલ લાઈંસ ક્ષેત્રમાં સ્થિત મતદાન કેન્દ્રમાં મતદાન કર્યુ.

રાજભવન પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાજ્યપાલની સાથે તેમની પત્ની મંજૂ સિંહે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો