આકાશમાં જોવા મળનારી કોઈ એવી રહસ્યમય વસ્તુ, જે મનુષ્ય દ્વારા બનાવવામાં આવી નથી, તેને સામાન્ય રીતે UFOનું નામ આપવામાં આવ્યું. 1950 ના દાયકા સુધીમાં ઘણા UFO અમેરિકા (America) સહિત વિશ્વના(World) ઘણા દેશોના આકાશમાં જોવા મળવા લાગ્યા હતા.
રૂસવેલ ક્રૈશ ઈતિહાસના સૌથી ચર્ચિત કેસ માનવામાં આવે છે. આ અમેરિકા (America) ના ન્યૂ મેક્સિકોના રૂસવેલની વર્ષ 1947ની ઘટના છે. જ્યારે એક શંકાસ્પદ ફુગ્ગો ક્રેશ થયો હતો. જ્યારે કે ત્યા રહેનારા અનેક લોકોનુ એ માનવુ હતુ કે ક્રેશ થયેલો કાટમાળ, UFOનો છે.
1970 ના દાયકાની આસપાસ રૂસવેલ ક્રેશ પર અનેક થિયરી સામે આવી. એક થિયરીએ દાવો કર્યો હતો કે આ કાટમાળ સ્પેસક્રાફ્ટનો છે અને કાટમાળમાંથી એલિયન્સ(Aliens)ની ડેડબોડી પણ મળી આવી છે, જેના પર વૈજ્ઞાનિકોએ રિસર્ચ પણ કર્યું હતું.
ભારત(India) તરફથી અનેક વખત એવા દાવા કરવામાં આવ્યા છે કે 2014 માં લખનૌ(Lucknow), 2015 માં કાનપુર(Kanpur), દિલ્હી(Delhi)માં અને 2016 માં બાડમેરમાં પુરવા રૂપે ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કેટલીક રહસ્યમય વસ્તુ દેખાવવાની વાત કહેવામાં આવી