Rahul Gandhi Birthday: દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.

સોમવાર, 19 જૂન 2023 (11:03 IST)
Happy Birthday Rahul Gandhi: કાંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 53 વર્ષના થઈ ગયા. પૉલીટિકલ ફેમિલીમાં 19 જૂના 1970ને જન્મેલા રાહુલ બાળપણથી જ તેમના પિતા રાજીવા ગાંધીના સિવાયા દાદી ઈંદિરા ગાંધીના નજીક હતા. રાહુલ ગાંધીના બર્થડે પર આજે અમે તમને જણાવીશા કે તેમના બાળપણની વાતો 
 
રાહુલ ગાંધી નો જન્મ 19 જૂના 1970માં થયો હતો. તે રાજીવ ગાંદ્જી અને સોનિયા ગાંધીની પ્રથમ સંતાન છે. 
 
 
પૉલીટિકલ ફેમિલીથી સંબંધા રાખતા રાહુલ ગાંધી નાનપણથી જ તેઓ તેમના પિતા રાજીવ ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા.
 
રાહુલ ગાંધી બાળપણથી જ તેમની દાદી ઈન્દિરા ગાંધીની ખૂબ નજીક હતા, પરંતુ 21 વર્ષની ઉંમરે તેમણે દાદીને ગુમાવી દીધા. જણાવી દઈએ કે ઈન્દિરા ગાંધીની 31 ઓક્ટોબર 1984ના રોજ દિલ્હીમાં હત્યા કરવામાં આવી હતી.
 
રાહુલ ગાંધી દિલ્હીની મોડર્ન સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યા બાદ દૂન સ્કૂલમાં ગયા હતા. આ પછી, 1989 માં, તેણે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એડમિશન લીધું.
 
M.Phil નો અભ્યાસ - રાહુલ ગાંધીએ બ્રિટનની કૈબ્રિજ યૂનિવર્સિટીમાંથી ડેવલોપમેંટ સ્ટડીઝમાં એમફિલ કર્યુ છે. તેમણે અમેરિકાની હાર્વર્ડ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. અભ્યાસ ખતમ કર્યા પછી તેઓ બ્રિટનમાં મેનેજમેંટ કંસ્લ્ટેંટ્ની જોબ કરી ચુક્યા ચ હે. 2004માં જ્યારે પહેલીવાર અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા તો પોતાના સોગંધનામામાં રજુ કોલમમાં કિસાન લખ્યુ. 2009માં તેને બદલીને સ્ટ્રૈટજિક કંસલ્ટેંટ લખી નાખ્યુ
 
મોમોઝના શોખીન - રાહુલ ગાંધીના નિકટના લોકો મુજબ તેમને સ્ટીમ મોમોઝ ખાવાનો ખૂબ શોખ છે. રાહુલ ગાંધીને વાંચવાનો પણ ખૂબ જ શોખ છે. દિલ્હીમાં તેમને ખાન માર્કેટમાં બરિસ્તાની કૈપિચિનો કોફી પીતા જોઈ શકાય છે. 
 
Edited By-Monica Sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર