કૂતરીના ગળામાં જે લોકેટ છે તેમાં માલિકએ શરૂઆતમાં લખ્યં કે આ સારી ટેવવાળી અને એક સમજદાર કૂતરી છે. આ વધારે ભોજન નહી ખાય છે અને તેને કોઈ રોગ નથી. આ માત્ર દૂધ-બિસ્કીટ અને ઈંડા જ ખાય છે અને અઠવાડિયામાં પાંચ વાર નહાવે છે. આ કૂતરી માત્ર ભએ છે પણ કોઈને કરડતી નથી.