લોકસભા ચૂંટણી 2019 પરિણામ અને જ્યોતિષ: જાણો કાંગ્રેસના સિતારા, 10 ખાસ વાતોં

મંગળવાર, 21 મે 2019 (17:31 IST)
લોકસભા ચૂંટણી 2019 માટે કાંગ્રેસ પાર્ટીની કુંડળી શું કહે છે આવો જાણીએ કાંગ્રેસના સિતારા 
1. કાંગ્રેસની કુંડળીમાં શનિ અને કેતુનો ગોચર સૂર્ય અને શુક્રના ઉપર 10મા ઘરથી થઈ રહ્યું છે. 
 
2. ગોચરત રાહુ 10મા ઘરના સ્વામી બૃહસ્પતિના ઉપરથી ગુજરી રહ્યા છે 
 
3. મતદાનના વધારેપણું સમય ગોચરત બૃહસ્પતિ 9મા ઘરથી જન્મના બુધથી થઈને ગુજર્યા છે. 
 
4. આ સમયે કાંગ્રેસ બૃહસ્પતિની મહાદશામાં શુક્રની અંતર્દશાથી ગુજરી રહી છે. 
 
5. બૃહસ્પતિના બે પ્રમુખ ઘર પહેલો અને 10મો છે. તેથી બૃહસ્પતિનો પારાગમન કદાચ કાંગ્રેસના પક્ષમાં થવાની શકયતા છે. 
 
6. બૃહસ્પતિ કાંગ્રેસના કેટલાક રાજ્યમાં તેમની સ્થિતિને મજબૂર કરવા માટે પૂરતા અવસર આપશે. તેમાં કોઈ શંકા નથી કે બૃહસ્પતિના પારાગમનથી કાંગ્રેસને મદદ મળશે અને તેમના પુનરૌદ્દ્વારની શકયતા વધશે. પણ બૃહસ્પતિની વક્રી ગતિથી સંકેત મળે છે કે કાંગ્રેસની વાપસી તેટલી મજબૂતીથી નહી થશે કે તે સત્તામાં 
આવી શકે.  
 
7. પણ કેટલાક રાજ્યમાં ગઠબંધનથી કાંગ્રેસને ફાયદો થઈ શકે છે. કાંગ્રેસ બૃહસ્પતિ-શુક્ર-બુધ મહાદશા અવધિથી ગુજરી રહી છે. જે અનૂકૂળ નહી છે. 
 
8. 8મા ઘર (પ્રતિકૂળતાના ઘર)નો સ્વામી શુક્ર છે. જે 10મા ઘરમાં છે. તેથી દરેક સીટ પર ટક્કર ખૂબ અઘરી થશે અને કાંગ્રેસ નેતૃત્વને તેમના પ્રતિદ્વંદીના અંદર અને બહાર બન્ને રીતના પડકારનો સામનો કરવું પડશે. 
 
9. સૂર્ય પર શનિ-કેતુની યુતિ કાંગ્રેસ માટે અઘરું સમય કહેવાઈ શકાય છે. શનિ અને કેતુના ઘનિષ્ઠ સંયોજનમાં આશ્વર્યના તત્વ થશે. જે સૌથી જૂની પાર્ટી માટે અપ્રત્યાશિત પરિણામ લાવી શકે છે. 
 
10. સૌથી મહ્ત્વની વાત- વોટિંગ વાળા દિવસ શુક્ર સૂર્યની સાથે ત્રિશંકમાં બીજા ઘરથી ગુજર્યા જે પાર્ટી પર પ્રતિકૂળ પ્રભાવ નાખી શકે છે. ચૂંટણીની તારીખ ચંદ્રમાના ટ્રાજિટની અનૂકૂળતા નહી રહી. ચૂંટણીમાં કાંગ્રેસને કોઈ મોટું ફાયદો નહી થઈ રહ્યું છે. પરિણામ વાળા દિવસે પણ સિતારા કાંગ્રેસને આમ તો ફેવરમાં નહી જેન સત્તામાં આવવા માટે કરવું જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર