મજૂર દિવસ કવિતા - ભારત માતાનો પુત્ર કોણ

શુક્રવાર, 28 એપ્રિલ 2023 (04:59 IST)
મજૂર દિવસ કવિતા - ભારત માતાનો પુત્ર કોણ
 
એ ભારત માતાનો પુત્ર કોણ 
જેણે પરસેવાથી સીંચી જમીન 
એ ભારતમાતાનો પુત્ર કોણ 
એ કોઈનો ગુલામ નથી 
પોતાના દમ પર જીવે છે 
સફળતાનો એક એક કણ જ ભલે 
પણ છે અણમોલ જે મજૂર કહેવાય છે 
 




મજૂર દિવસ  - મેહનતથી ડરતો નથી મજૂર 
 
પત્થર તોડી રહ્યો મજૂર 
પથર તોડી રહ્યો મજૂર 
થાકીને મેહનતથી છે ચૂર 
છતા પણ કરતો જાય છે કામ 
શ્રમની મહિમા છે મશહૂર 
 
મેહનતથી ન પાછળ રહેતો 
ક્યારેય કામ થી ન તે ડરતો 
પર્વત કાપીને રસ્તા બનાવતો 
નવ નિર્માણ શ્રમિત કરતો 
 
નદીઓ પરા બાંધ બનાવતો 
રેલ પાટા આ બિછાવતો 
શ્રમની શક્તિથી મજૂર 
ભવિષ્યના કારખાના મકાન બનાવતો 
 
ખેતરમાં કરતો મહેનત પુરી 
મેળવે છે ખેડૂત મજૂરી 
જે ગભરાય છે શ્રમ થી 
તેને ઘેરે છે મજબૂરી 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર