રોટલી શાકની લડાઈ

અરે! ઓ રોટલીની મમ્મી
જરાં અહીં તો આવો,
આ શાકની છોકરીને કશુ તો સમજાવો

થોડાક મીઠા-મરચાંમાંજ એ
નખરાં કરવા માંડે છ
થોડુંક વધારે પડે તો એ
ફેંકવામાં તો જાય છ

કદી આ બળે
કદી આ શેકા
કદી તો આ કાચીજ રહી જાય છે.
ભૂખ લાગે ત
ધી-ખાંડ વાળી રોટલી પણ ચાલી જાય છે.

લાગી શાકની બેટી રડવ
રોટલીના બોલ સાંભળીન
બોલાવે લાવી પોતાની મમ્મીન
ઓછા તેલમાંજ શેકીને

શાકની મમ્મીએ ચીસ પાડ
હું ના હોંઉ તો વિટામિંસ ક્યાથી મળશે?
સૂકી રોટલી ખાઈને
બાળકો તંદુરસ્ત કેવી રીતે બનશે ?
subroto
બંન્નેની સાંભળીને લડાઈ
દાળ -ભાતને સુધ આવ
લાગ્યા સમજાવવા બંન્નેકે
આપણે બધા છે બહન-ભા

એકબીજા વગર કામ ચાલે નહ
કોઈ એક ન હોય તો બાળક તંદુરસ્ત બને નહી
આઓ આપણે બધા હળીમળીને સજાવીએ થાળ
સાંભળીને દાળ-ભાત ની વાત,
પાપડ-સલાડ વગાડવા માંડ્યા તાળી.

-શેફાલી

વેબદુનિયા પર વાંચો