Teachers Day - વ્હાલા શિક્ષક

રવિવાર, 5 ઑગસ્ટ 2018 (00:55 IST)
બાળકોનુ વધે જેનાથી જ્ઞાન 
આગળ કરો એવુ ઉત્થાન 
એવુ શિક્ષણ આપો 
જેનાથી તેઓ તમારા પર અભિમાન કરે 
 
જ્યારે તેમને મળશે સફળતા 
આત્મસંતુષ્ટિ તમને મળશે 
 
જ્ઞાનનુ દીપ પ્રગટાવો એવુ 
જ્યારે શિક્ષકનુ સન્માન કરો 
એવી શિક્ષા આપો 
જેનાથી તેઓ તમારા પર નાજ કરે 
 
ભેદભાવ આવે ના મનમાં 
એવા તેમનો ઉપદેશ આપો 
તમને કર્મોનો સચ્ચાઈ સંગ 
શ્રીમાન તમે પણ પૂર્ણ કરો 
 
અવગુણ જોઈને દૂર થી ભાગે 
જગ પણ તેમના વખાણ કરે 
એવી શિક્ષણ આપો 
જેનાથી તેઓ તમારા પર અભિમાન કરે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર