પાપી

એકવાર મમ્મીએ પોતાના પાંચ વર્ષીય બાળકને પૂછ્યુ - જે માણસ ખરાબ હોય તેને શુ કહેવાય છે ?
બાળક બોલ્યો - પાપી.
અને સારા માણસને શુ કહેવાય ?મમ્મીએ ખુશ થઈને ફરી પૂછ્યુ.
બાળક બોલ્યો - પાપા.

વેબદુનિયા પર વાંચો