ઠંડા કરવા

એકવાર એક સ્ત્રી પોતાના બાળકોને જમવાનુ ગરમ હોવાથી પંખા વડે ઠંડુ કરી ખવડાવી રહી હતી. થોડી વાર પછી તેની ત્રણ વર્ષની છોકરી આવીને બોલી - મમ્મી દાદરા પણ ઠંડા કરી દો મને નીચે રમવા જવુ છે. તેની મમ્મીએ તેની વાત ધ્યાનમાં ન લીધી. તો થોડીવાર પછી છોકરી પોતે જ દાદરા પર પંખાથી હવા કરી રહી હતી.

વેબદુનિયા પર વાંચો