મીનઃ- મીન રાશિના લોકોને એપ્રિલ મહિનામાં સકારાત્મક સમાચાર મળશે. આ સમય દરમિયાન, તમે તમારા કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો, જે તમારી સમસ્યાનું સમાધાન કરશે. તમારે આ સમય દરમિયાન નવા લોકો સાથે પણ મુલાકાત કરવી પડશે, જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. તમને તમારા જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમે નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને યોગ અને ધ્યાનની મદદ લો. પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય વધારે અનુકૂળ નથી, પરંતુ બીજા બધા છાત્રાઓ માટે સમય ઘણું અનુકૂળ રહેશે