ગૃહ પ્રવેશ મંત્ર મુહુર્ત 2023

મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (13:04 IST)
ગૃહ પ્રવેશ મંત્ર મુહુર્ત 2023 - સપ્ટેમ્બર
 
સપ્ટેમ્બરમાં ગૃહપ્રવેશ માટે કોઈ શુભ દિવસ ઉપલબ્ધ નથી.
ઓક્ટોબર
 
ઓક્ટોબરમાં પણ ગૃહપ્રવેશ માટે કોઈ શુભ દિવસ ઉપલબ્ધ નથી.
નવેમ્બર
 
શુભ દિવસ - 17 નવેમ્બર 2023,શુક્રવાર
શુભ મુહૂર્ત- રાત્રે 11:47 થી બીજા દિવસે સવારે 05:22 સુધી
 
શુભ દિવસ- 18 નવેમ્બર 2023, શનિવાર
શુભ મુહૂર્ત- સવારે 05:22 થી સવારે 07:48 સુધી
 
શુભ દિવસ- 22 નવેમ્બર 2023 ,બુધવાર
શુભ મુહૂર્ત- સાંજે 05:07 થી બીજા દિવસે સવારે 05:21 સુધી
 
શુભ દિવસ - 23 નવેમ્બર 2023 , ગુરુવાર
શુભ મુહૂર્ત- સવારે 05:21 થી સાંજે 07:31 સુધી
 
શુભ દિવસ- 27 નવેમ્બર 2023, સોમવાર
શુભ મુહૂર્ત- બપોરે 01:15 થી બીજા દિવસે સવારે 05:21 સુધી
 
શુભ દિવસ- 29 નવેમ્બર 2023, બુધવાર
શુભ મુહૂર્ત- સવારે 05:21 થી બપોરે 12:29 સુધી
ડિસેમ્બર
 
શુભ દિવસ - 6 ડિસેમ્બર 2023, બુધવાર
શુભ મુહૂર્ત- બીજા દિવસે સવારે 01:34 થી 04:59 સુધી
 
શુભ દિવસ - 8 ડિસેમ્બર 2023, શુક્રવાર
શુભ મુહૂર્ત- સવારે 07:24 થી બીજા દિવસે સવારે 05:01 સુધી
 
શુભ દિવસ- 15 ડિસેમ્બર 2022, શુક્રવાર
શુભ મુહૂર્ત- સવારે 06.40 થી 09.00 વાગ્યા સુધી
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર