ગૌરી વ્રતના પારણા
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૦ મિ. (સુ) ૬ ક. ૫૪ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.
જન્મરાશિ :- મકર (ખ, જ) રાશિ આવે.
નક્ષત્ર :- ઉત્તરાષાયા નક્ષત્ર ૨૦ ક. ૧૮ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- મિથુન, મંગળ- મેષ, બુધ- મિથુન, ગુરૂ- મીન, શુક્ર- મિથુન, શનિ- મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- મકર
હર્ષલ (યુરેનસ) મેષ, નેપચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૮