દુર્ગાષ્ટમી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : 1 9 ક. ૨૯ મિ.
સુરત સૂર્યોદય : ક. ૦ મિ. સૂર્યાસ્ત : 19 ક. ૨3 મિ.
મુંબઈ સૂર્યોદય : ક. ૦1 મિ. સૂર્યાસ્ત : 19 ક. 1 1 મિ.
નવકારસી સમયઃ (અ) ક. 1 મિ. (સુ) ક. ૫મિ. (મું) ક. 5 મિ.
જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) ક. ૨1 મિ. સુધી પછી તુલા (ર, ત) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત નક્ષત્ર 1 ક. ૨૦ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરૂ-મીન
શુક્ર-વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા
ચંદ્ર-કન્યા ક. ૨1 મિ. સુધી પછી તુલામાં
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ 13.3 ૦ થી 15 .૦૦ (દ.ભા.)
વિક્રમ સંવતઃ ૨૦૭1 પ્રમાદી સં. શાકેઃ 19 3 , પ્લવ/19 શુભકૃત/ જૈનવીર સંવત : ૨૫૮
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ 1 વ્રજ માસ : અષાઢ