આજે શુ કહે છે તમારી રાશિ..6/05/2018
રવિવાર, 6 મે 2018 (00:03 IST)
મેષ - આજે મેષ રાશિના જાતકોને અકસ્માત ચોરી કે વિવાદથી નુકશાન થવાની શક્યતા છે. જોખમ અને જામીનના કાર્યો ટાળો. ઉતાવળ કરશો નહી. અસ્વસ્થતા રહેશે.
મેષ રાશિના લોકો માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો
વૃષભ - આજે તમને જીવનસાથીનો સહયોગ મળશે. કોર્ટ કચેરીના કાર્યો બનશે. પ્રસન્નતા રહેશે. સુખના સાધન મેળવી શકશો. લાભ થશે.
વૃષભ રાશિના જાતકો માટે આજનો કલ્યાણકારી ઉપાય ૐ શં શનૈશ્ચરાય નમ: નો જાપ કરો
મિથુન - શત્રુ શાંત રહેશે. જમીન અને મકન સંબંધી અવરોધ દૂર થશે. ઉન્નતિનો માર્ગ મોકળો થશે. લેવદડેવડ કરતી વખતે સાવધ રહો
મિથુન રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ બૃ બૃહસ્પતે નમ: નો જાપ કરો
કર્ક - આજે તમારી યાત્રા સફળ રહેશે. મનપસંદ વ્યંજનોનો આનંદ ઉઠાવી શકશો રચનાત્મક કાર્ય સફળ થશે. શરીરને કષ્ટ શક્ય છે
કર્ક રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ હ્રી સૂર્યાય નમ: નો જાપ કરો
સિંહ - આજે ઉતાવળથી કાર્ય બગડશે. રાજકીય ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. ઘર બહાર તનાવ રહેશે. ખરાબ સમાચાર પણ મળશે..
સિંહ રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો
કન્યા - આજે તમને રાજમાન મળી શકે છે. પ્રયાસ સફળ રહેશે. વ્યવસાય સારો ચાલશે. કિમંતી વસ્તુઓ સાચવીને મુકો
કન્યા રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - આજે આપ ૐ બું બુધાય નમ: નો જાપ કરો
તુલા રાશિ - શુભ સમાચાર મળશે. જૂનો રોગ ઉભરી શકે છે. સ્વાભિમાન બન્યુ રહેશે. ધન પ્રાપ્તિ માટે સુગમ રહેશે. પ્રમાદ કરશો નહી.
તુલા રાશિ માટે આજનો કલ્યાણકારી ઉપાય - ૐ બૃં બૃહસ્પતે નમ: નો જાપ કરો