મહિલા હોય કે પુરૂષ આવી રીતે જાણો ગુપ્ત વાતો
બુધવાર, 18 નવેમ્બર 2015 (16:05 IST)
દાંત ખાવામાં મહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સાથે જ અ તમારા ભવિષ્ય પર પણ પ્રકાશ નાખે છે.
મહિલાઓના દાંત
* જે મહિલાઓના દાંત તીખા , એક સરખા , સફેદ અને આપસમાં જોડાયેલા હોય છે એ સૌભાગ્યશાળી હોય છે.
* જે મહિલાઓ ઉપર અને નીચે સોળ-સોળ દાંત અને ગાયના દૂધ સમાન સફેદ હોય એ પતિને ખૂબ પ્રિય હોય છે.
* ટેઢા દાંત વાળી મહિલાઓના દાંમપ્ત્ય જીવનમાં તનાવ હોઈ શકે છે.
* જે મહિલાઓના દાંત જુદા જુદા હોય અને એના વચ્ચે દૂરી હોય એ ધનબાન હોય છે.
* જે સ્ત્રીના દાંત ઉપરના હોય એ નેતૃત્વ કરતાવાળી હોય છે એની સલાહ પરિવારમાં ખૂબ મહત્વપૂર્ણ હોય છે.
* જેના દાંત લીસા ચિપકેલા સફેદ હોય એ રાજસી સુખ ભોગનારી હોય છે.
પુરૂષોના દાંત
* જે માણસના દાંત સીધી લીટીમાં સમાન રૂપથી ઉપડેલા અને ચિકણા હોય એ ધનવાન હોય છે.
* લાંબા દાંત વાળા લોકો પણ ધની હોય છે .
* અંદરની તરફ વળેલા દાંતવાળા લોકો જીવનમાં દુખમય હોય છે.
* બત્તીસ દાંતવાળા લોકો ભાગ્યવાન હોય છે.
*ઈકત્તીસ દાંતવાળા લોકો જીવનમાં સુખ સુવિધાઓના ભોગ કરે છે.
* જે માણસના દાંત ધીમે ધીમે નિકળે છે એ દીર્ધાયુ હોય છે.
* જે માણસના દાંત એક -બીજાથી જુદા -જુદા હોય એ પરિશ્રમી હોય છે.