બધા જ્યોતિષશાસ્ત્ર સૂર્યનારાયણના સામ્રજ્ય પર સ્થાપિત છે . જ્યારે એ બાર રાશિઓ પર સંચાર કરે છે તો સંવત્સર બને છે જે એક વર્ષ થાય છે . વર્ષમાં બે વાર સૂર્ય જ્યારે ગુરૂની રાશિ ધનુ અને મીનમાં હોય છે તે એ સમયને મલમાલ કે ધનુ માસથી ઓળખાય છે આ માસમાં સૂર્ય પૃથ્વીથી વધારે દૂરી બનાવી રાખે છે.