વાર્ષિક રાશિફળ 2015 - જાણો કેવુ રહેશે મીન રાશિના લોકો માટે નવુ વર્ષ 2015
બુધવાર, 31 ડિસેમ્બર 2014 (12:51 IST)
મીન રાશિફળ 2015 : પારિવારિક ભવિષ્યફળ
મીન રાશિફળ 2015 મુજબ પારિવારિક દ્રષ્ટિકોણથી વર્ષના પ્રથમ ભાગ અનૂકૂળ રહેશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. આ બધા પાછળ તમારો પણ મોટો શ્રેય રહેશે. તમે પણ ઘણા એવા કામોને અંજામ આપશો જે પારિવારિક જીવન માટે હિતકર છે. પરિવારજનોના સાથે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરી શકો છો. ઘર પરિવારમાં શુભ કૃત્યનો આયોજન થશે. પણ વર્ષના બીજા ભાગમાં પારિવારિક જીવનને લઈને મના થોડું અપ્રસન્ન રહી શકે છે. આ સમયે વડીલોના સ્વાસ્થયનો ખ્યાલ રાખવું પણ જરૂરી છે.
મીન રાશિફળ 2015: સ્વાસ્થય ભવિષ્યફળ
મીન રાશિફળ 2015 તમેન સૂચિત કરે છે કે આ આખા વર્ષે તમને સ્વાસ્થયનો પૂરો ખ્યાલ રાખવું પડશે,કારણ કે કેતુ લગ્ન પર અને રાહુ સાતમાભાવમાં છે. આમ તો વર્ષના પ્રથમ ભાગમાં બૃહસ્પતિ તમારા પંચમ ભાગમાં રહેશે. આથી બૃહસ્પતિની દ્રષ્ટિ લગ્ન પર હશે. ફલસ્વરૂપ સ્વાસ્થયના હિસાબે આ વર્ષનો પ્રથમ ભાગ અનૂકૂળ રહેશે . પણ વર્ષના બીજા ભાગમાં સ્વાસ્થય ચિંતન કરવો પડશે. આથી પોતાને ચિંતા મુક્ત રાખો અને વાહન વગેરે સાવધાનીથી ચલાવો. ખાન-પાન પર સંયમ રાખશો તો બધુ યોગ્ય રહેશે.
મીન રાશિફળ 2015 : લગ્ન અને પ્રેમ ભવિષ્યફળ
મીન ભવિષ્યફળ 201 5નો કહેવું છે કે પ્રેમ-પ્રસંગ માટે આ વર્ષનો શુભ ફળદાયી અને અનૂકૂળ રહેશે.વર્ષના પ્રથમ ભાગમાં ઉચ્ચાવસ્થાનો બૃહસ્પતિ તમારા પંચમ ભાવમાં રહેશે. આથી કોઈ ઉચ્ચ કુળના કે ધનવાનથી થઈ શકે છે. સગાઈ અને લગ્નના યોગ બની રહ્યા છે. જૂના સંબંધોમાં પ્રગાઢતા આવ અશે પણ રાહુ સપ્તમમાં રહેશે જે આવા સંબંધોને વધારો આપી શકે છે કજે તમારી પરંપરાના નથી .વર્ષના બીજા ભાગમાં નવા પ્રેમ પ્રસંગોના ચક્કરમાં જૂના સંબંધોને ભૂલ-ભરેલું કરવાથી થી બચવું . જેથી બાબતો બગડી શકે છે.મીન રાશિફળ 2015 જણાવે છે કે ઘરેલૂ સમસ્યાઓ ને પ્રેમના વચ્ચે લાવવાથી બચવું પડશે.
મીન રાશિફળ 2015 : કાર્યક્ષેત્ર ભવિષ્યફળ
મીન 2015 રાશિફળ સંકેત કરે છે કે તમારા કાર્યક્ષેત્ર માટે આ વર્ષ અનૂકૂળ રહેશે. ખાસ કરીને વર્ષનો પહેલો ભાગ વ્યાપાર-ધંધાના સામય અનૂકૂળ છે. તમે સમ્માન અને પ્રતિષ્ઠા મેળવશો ,આ સમયે તમારા પોતાના પ્રત્યે વિશ્વાસ તમને વિજય અપાવશે.વ્યાપાર-ધંધામાં લાભ પ્રાપ્ત કરી શકશો.નોકરીપેશાના સ્થાનમાં પરિવર્તન કરવો પડી શકે ,પણ મીન રાશિફળ 2015 કહે છે કે વર્ષના બીજા ભાગમાં કામ મોડેથી પૂરા થશે . કોઈ પ્રરિસ્પર્ધી અટકળો નાખવાની કોશિશ કરી શકે છે .પણ તેના પર નિયંત્રણ મેળવી લેશો. પણ આ સમયે તમને સખ્ત મેહનત કરવી પડી શકે છે. નોકરીપેશા માટે આ વર્ષનો બીજો ભાગ અનૂકૂળ રહેશે.
મકર રાશિફળ 2015 : શૈક્ષણિક ભવિષ્યફળ
વિદ્યાર્થીયો માટે વર્ષ અનૂકૂળ રહેશે.ખાસકરીને વર્ષના પ્રથમ ભાગમાં તમે આ વર્ષે બુદ્ધિશાળીની સંગતિમાં રહેશો.શિક્ષકોની સાથે તમારા સંબંધ મજબૂત થશે.તમે તમારી કુશાગ્ર બુદ્ધિના કારણે અધ્યયનથી સંકળાયેલા બાબતોમાં યોગ્ય નિર્ણય લેશો. ત્યાં વર્ષના બીજા ભાગમાં તમે કોઈ પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છો તો તેમા સફળતા મળવાના સારા યોગ બની રહ્યા છે. તો તેમાં સફળતા મળવાના સારા યોગ બની રહ્યા છે. મીન રાશિફળ 2015 મુજબ લગ્ન કે કેતુ ક્યારેક- ક્યારેક તમેન તમારા લક્ષ્યથી ભટકાવવામી કોશિશ કર્શે. આથી પૂર્ણ યોગ્યતાથી ભણતર કરતા રહો. સારા પરિણામ જરૂર મળશે.
મીન 2015 રાશિફળ -ઉપાય
દરેક ચોથા મહીનામાં નદીમાં છ નારિયેલ પ્રવાહિત કરો.
માથા ઓઅર કેસરનો તિલક કરો.
આશા કરે છે કે મીન રાશિફળ 2015 તમને આ વર્ષે યોગ્ય માર્ગદર્શન આપવામાં સહાયતા કરશે અને વર્ષ 2015ના ભવિષ્યમાં થતી ઘટનાઓથી તમને સૂચિત કરાવશે.