સાસરિયે

પત્ની - જ્યારે તુ મારા પિયરે જાય છે તો ખૂબ જ સંકોચાય ે, જ્યારે લગ્ન કરવા આવ્યા હતા, ત્યારે તો ખૂબ જ રોફ જમાવી રહ્યા હતા
પતિ - ત્યારે હુ એકલો નહોતો. 500 લોકોનો વરઘોડો પણ મારી સાથે હતો.

વેબદુનિયા પર વાંચો