બીજુ લગ્ન

એક સ્ત્રીએ ફોટોગ્રાફરને કહ્યુ - મને હીરા-માણેકના જડાઉ ઘરેણા પહેરેલ ફોટો ખેંચવો છે ?
ફોટોગ્રાફરે કહ્યુ - પરંતુ મેડમ, તમે તો એવા ઘરેણા પહેર્યા નથી, પછી આવો ફોટો કેમ ?
સ્ત્રી બોલી - એટલા માટે કે જો મારા પતિ બીજા લગ્ન કરે તો તેમની બીજી પત્ની મારા ફોટામાં આટલા ઘરેણા જોઈને બળશે અને મારા પતિને ઘરેણાં માટે નિરંતર સતાવતી રહેશે.

વેબદુનિયા પર વાંચો