ચતુર પત્ની

N.D
એક વખત એક ભાઇ એક બંગલાની બેલ વગાડી, પત્નીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યુ -તમારે કોનુ કામ છે?
પેલો કહેઃ તમારા પતિનું કામ છે, ક્યા છે?
પત્ની શું કામ હતુ ?
પેલો કહેઃ મારી પાસે એમનુ એક બિલ હતુ… પત્ની - પણ એ તો કાલે જ બહાર ગામ ગયા છે.
પેલો કહેઃ ઓ મારે તો એ બિલનુ પેમેન્ટ એમને આપવાનુ હતુ..
પત્ની - અને આજે સવારે તો પાછા પણ આવી ગયા છે.

વેબદુનિયા પર વાંચો