EPFO Alert- નોકરી છૂટ્યા પછી જરૂરે કરો આ કામ નહી તો અટકી જશે PF નો પૈસા

મંગળવાર, 13 એપ્રિલ 2021 (17:42 IST)
EPFO Alert- PF નો પૈસા ત્યારે સુધી ટ્રાસફર નહી કરી શકતા કે કાઢી શકાય જ્યારે સુધી ડેટ ઑફ એગ્જિટ અપડેટ ન હોય. 
 
EPFO Alert પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં નોકરી કરનાર લોકોની સેલેરીનો એક ભાગ પ્રોવિડંટ ફંડના રૂપમાં કપાય છે . આ પૈસા રિટાયરમેંટ પછી તમને કામ આવે છે. નિકરી બદલતા પર પીએફ 
 
અકાઉંટ ટ્રાંસફર કરાય છે. પ્રોવિડંટ ફંડનો પૈસા ત્યારે સુધી ટ્રાસફર નહી કરી શકતા કે કાઢી શકાય જ્યારે સુધી ડેટ ઑફ એગ્જિટ અપડેટ ન હોય. જો તમે નોકરી બદલતા પર ડેટ ઑફ એગ્જિટ નહી અપડેટ કરી 
 
તો તમારા પૈસા અટકી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનથી આ સમસ્યાના સમાધાન માટે મોટી સુવિધા છે. અત્યારે કર્મચારી પોતે નોકરી મૂક્યાની તારીખપોતે દાખલ કરી શકે છે. પહેલા કર્મચારી તેના માટે 
 
કંપની પર નિર્ભર રહેતા હતા. માત્ર કંપનીની પાસે જ કર્મચારીના કંપની જોડવા અને મૂકવાની તારીખ નાખવાનો અધિકાર હતો. 
 
કેવી રીતે અપડેટ કરીએ ડેટ ઑફ એગ્જિટ 
 
PF ખાતામાં ડેટ ઑફ એગ્જિટ 
PF ખાતામાં ડેટ ઑફ એગ્જિટ અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે. પણ જો તને તાજેતરમાં નોકરી મૂકી છે તો ડેટ ઑફ એગ્જિટ દાખલ કરવા માટે તમેન 2 મહીનાની રાહ જોવી પડશે. 
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જઈને UAN પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી લૉગ ઈન કરવું હબે manage પર જવું અને mark exit કિલ્ક કરવું. ત્યારબાદ ચેક બોક્સને સેલેક્ટ કરવું અને અપડેટના ઑપ્શન પર ક્લિક કરવું તમારી ડેટ ઑફ એગ્જિટ અપડેટ થઈ જશે. 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર