JEE Advanced 2021 - જેઈઈ મેન એપ્રિલ અને જેઈઈ મેન મે પછી હવે જેઈઈ એડવાંસ પરીક્ષા પણ મોફૂફ રાખી શકાય છે.
સોમવાર, 24 મે 2021 (10:49 IST)
JEE Advanced 2021- કોરોના મહામારીને જોતા જેઈઈ મેન એપ્રિલ સેશન અને જેઈઈ મેન મે સેશનની પરીક્ષા મોકૂફ કરી શકાય છે. તેથી જવાઈંટ એંટ્રેસ પરીક્ષા ( JEE) એડવાંસ 2021ની પરીક્ષાની તારીખ કઈક આગળ વધવાની શકયતા છે.
JEE Main એપ્રિલ અને મે સેશનની પરીક્ષાઓ મોકૂફ થયા પછી હવે આશા કરાઈ રહી છે કે જ્વાઈંટ એંટ્રેસ પરીક્ષા એડવાંસ 2021 પણ આગળ માટે ટાળી જશે. તમને જણાવીએ આ પરીક્ષા 3 જુલાઈને થવી
છે. ત્યારે જેઈઈ મેન મે અને જેઈઈ મેન એપ્રિલ પરીક્ષાઓ પ્રથમ થશે. તે પછી જેઈઈ મેન એડવાંસ પરીક્ષા આયોજીત કરાશે. અત્યારે સુધી જેઈઈ મેન મે અને એપ્રિલ સેશનની તારીખને લઈને કોઈ અપડેટ નથી
આવ્યો.
જેઈઈ એડવાંસ 2021ની પરીક્ષા 3 જુલાઈને આખા દેશમાં આયોજિત થવાના પ્રસ્તાવિત છે. પણ અત્યારે આ પરીક્ષા માટે 1 મહીનાનો સમય છેૢ પણ જે રીતે જેઈઈ મેનની પરીક્ષા મોકૂફ થઈ તેનાથી જેઈઈ