ડિજિટલ માર્કેટિંગમાં ડિપ્લોમા
ડિજિટલ યુગમાં, ડિજિટલ માર્કેટિંગની માંગ ઝડપથી વધી રહી છે. આ કોર્સમાં એસઇઓ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, કન્ટેન્ટ ક્રિએશન અને ગૂગલ એડ જેવી સ્કીલ્સ શીખવવામાં આવે છે. 6 મહિનાથી 1 વર્ષના સમયગાળાના આ કોર્સ પછી, તમે ફ્રીલાન્સિંગ, નોકરી અથવા તમારો પોતાનો ડિજિટલ એજન્સી વ્યવસાય શરૂ કરી શકો છો. શરૂઆતનો પગાર રૂ. 20,000 થી રૂ. 40,000 સુધીનો હોઈ શકે છે.