બનાવવાની રીત - સૌ પ્રથમ માવાને મસળી ધીમા તાપ પર થોડો સેકી લો. હવે તેમા ધાણા પાવડર નાખો અને બે-પાંચ મિનિટ સેકી લો. મિશ્રણ થોડુ ઠંડુ કરી તીમા કોપરુ અને દળેલી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે તેમા વાટેલી ઈલાયચી અને મેવાની કતરન નાખી મિશ્રણને એકસાર કરી લો. ધાણાની પંજરી તૈયાર છે.