WABetaInfoના ટ્વીટ મુજબ WhatsApp યુઝર્સ કોઈપણ યૂઝર સાથે વાત કરતા પન એપ પર શેયર કરવામાં આવેલ ફેસબુક, ઈસ્ટાગ્રામ, યૂટ્યુબ નએ સ્ટ્રીમએબલ પર હોસ્ટ વીડિયોને જોઈ શકે છે. આ ફીચર એડ્રોયડ યૂઝર્સ માટે ગયા મહિને ડિસેમ્બરમાં રજુ કરવામાં આવ્યુ હતુ અને હવે તેને Web માટે રોલઆઉટ કરવામાં આવ્યુ છે.
કેવી રીતે કામ કરશે આ ફીચર
આ ફીચર WhatsApp પર તમારા વીડિયો જોવાના અંદાજને બદલી નાકહ્શે. જેનાથી WhatsApp Web યૂઝર્સ ઈસ્ટાગ્રામ કે યૂટ્યુબ વીડિયોને ચૈટમાં હાજર રહીને પણ વીડિયો જોઈ શકો છો. આ નવા ફીચરનો ફાયદો એ હશે કે જો જો તમે ડેસ્ટટોપ પર વોટ્સએપ ઓપન કર્યુ છે અને તમારી પાસે વીડિયો આવે છે તો તમે WhatsAppથી બહાર ગયા વગર ત્યા જ એ વીડિયોને જોઈ શકો છો.