એંડ્રોયડ માટે રજુ કરવામાં આવેલ WhatsApp વર્ઝન 2.19.11માં અપડેટ આપવામાં આવ્યુ છે. આ માઈક આઈકૉન વોટ્સએપના કીબોર્ડ એપમાં છે. તેને ટૈપ કરીને તમે બોલી શકો છો અને મેસેજ ટાઈપ થઈ જશે. જો કે આવુ તમે ગૂગલ કીબોર્ડ દ્વારા પણ કરી શકતા હતા. પણ આ વોટ્સએપના ઈનિબલ્ટ ફીચરની ખાસિયત હશે કે આ એપના હિસબાથી તે વધુ સટીક રહેશે.