samsung galaxy Note 5 ની કીમતમાં ઘટાડો કર્યા છે .
samsung galaxy Note 5 5.7 ઈંચના QHD સુપર એમોલ્ડ ડિસ્પ્લે અને 144x2560 પિક્સલ રેજ્નોલૂશન અને 515 ppi પિક્સલ ડેંસિટી લાગ્યા છે. એમાં સેમસંગના એક્સવાઈનોસ 7420 પ્રોસેસર(ક્વાડ-કોર 1.5 GHZ કોટેંકસ અને કવાડ-કોર 2.1GHZ કોર્ટેક્સ A 57) સાથે માલી T760MP8 GPU અને 4 Gb રેમ લાગ્યા છે. Note 5 સ્માર્ટફોન એંડ્રાયડ 5.11 પર આધારિત છે.
આ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતું 3,000 mah ની નોન રિમૂવેબલ બેટરી અને વાયલેસ ચાર્જિંગ ટેકનોલોજીથી લેસ છે. પ્રીમિયમ ડુઅલ ગ્લાસ ડિજાઈન ને સપોર્ટ કરતું Note 5 કાર્નિંગ ગોરિલ્લા ગ્લાસ સાથે આવ્યા છે. એની સાથે ઈંમ્પ્રૂડ S-pen stylus પણ આવ્યું છે.
એના 32 GB ઈંટરનલ મેમોરી વેરિએંટની કીમત 47,900રૂપિયા છે. 64GB વેરિએંટ માટે 53,900 રૂપિયા છે. સિતંબર 2015માં 2015 માં Note 5ના 32 GBવેરિએંટ 53,900રૂપિયા અને 64 Gb મૉડલ 59,900રૂપિયાની ક ઈમત સાથ લૉંચ થયું હતું.