ખોવાઈ ગયું છે તમારું સ્માર્ટફોન તો ગૂગલ મેપની મદદથી આ રીતે શોધવું

સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (17:58 IST)
ઘણી વાર એવું હોય છે અમે ખિસ્સામાં હાથ નાખે છે ત્યારે અચાનક અમે યાદ આવે છે કે, અરે!! ફોન ક્યાં છે? ત્યારે અમે પરેશાન થઈ જાય છે પણ એવી સ્થિતિમાં તમને હેરાન પરેશાન થવાની જરૂર નથી. તમે ગૂગલ મેપ્સથી તમારું ફોન શોધી શકો છો. સાથે જ ફોનના રિંગટોન પણ વગાડી શકો છો અને ડેટા પણ ડિલીટ કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે. 
સૌથી પહેલા તમને જણાવીએ કે તે કામ માટે તમારી પાસે એક બીજું સ્માર્ટફોન કે પછી કંપ્યૂટર હોવું જોઈએ. અને સાથે જ ઈંટરનેટ કનેક્શન પણ હોવું જોઈએ. તે સિવાય તમે ખોવાયેલા ફોનમાં લૉગિન Gmail ની આઈડી અને પાસવર્ડ પણ ખબર હોવા જોઈએ. ૝
 

હવે તમને બીજા ફોન કે લેપટૉપના બ્રાઉજરમાં www. maps.google.co.in પર જવું છે. ત્યારબાદ બીજા ફોનમાં રહેલ જીમેલ આઈડીથી લૉગિન કરવું છે. 
ત્યારબાદ તમને સૌથી ઉપર જોવાઈ રહ્યા ત્રણ ડૉટ પર કિલ્ક કરવુ જે ડાબી સૌથી ઉપર ખૂણામાં જોવાઈ રહ્યા છે. ત્યારબાદ Your timelineના વિકલ્પ પર તમને કિલ્ક કરવું છે. 
 

ત્યારબાદ તમને વર્ષ મહીના અને દિવસનો વિક્લ્પ મળશે જેને ચૂંટી તમે પણ જાણી શકો છો કે તે દિવસ તમને ફોન કયાં હતું. સાથે જ તમને આજે જોવાના પણ વિકલ્પ મળશે. 
આમ ગૂગલ મેપનો આ ફીચર તમારી લોકેશનને હિસ્ટ્રીને જોવાવે છે અને જો તમે ફોનને ક્યાં રાખીને ભૂલી ગયા છો તો તેની મદદથી તમે શોધી શકો છો. પણ ચોરાયેલા ફોનને શોધવું મુશ્કેલ છે. જણાવીએ કે આ ફીચરનો ઉપયોગ માટે તમારું ફોનનો લોકેશન ઑન હોવુ જોઈએ. 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર