ઈંટેક્સ એકવા એયર ડુઅલ સિમ ફોન લાંચ (Intex Aqua Air)

મંગળવાર, 19 જાન્યુઆરી 2016 (14:12 IST)
ઈટેક્સએ પોતાનો એક નવો  એંટ્રી લેવલ સ્માર્ટફોન એક્વા એયર હેંડસેટ લાંચ કર્યા છે. એકવા એયર એક ડુઅલ સિમ ફોન છે જે એંડ્રાયડ 4.4 કિટકેટ પર ચાલશે એમાં  5 ઈંચના એફડબ્લ્યૂવીજીએ( 480 x 854) પિક્સલ ટીએફટી  ડિસ્પ્લે છે. સ્ક્રીન પર કાર્નિંગ ગોરીલા ગ્લાસના પ્રોટેક્શન છે. હેંડસેટમાં 1.2 ghz ડુઅલ કોર મીડિયા ટેક એમટી 657 ડબ્લ્યુ પ્રોસેસરના સાથે 1 જીબી રેમ છે. 
 
ઈંટેક્સના આ નવા સ્માર્ટફોનમાં 2 મેગાપિક્સલના રિયર અને 0.3 મેગા પિક્સલના ફ્રંટ કેમરા છે. એની એબીલિટી  સ્ટોરેજ 8 જીબી છે જેને માઈક્રો એસડી કાર્ડ (32 જીબી) સુધીની મદદથી વધારી શકાય છે. 
 
ઈંટેક્સ એક્વા એયરમાં  3 જી , વાઈ-ફાઈ , બ્લૂટૂથ અને જીપીએસ કનેક્ટિવિટી ફીચર આપ્યા છે. આ સ્માર્ટફોન ગ્રે કલર વેરિએંટમાં રહેશે. 
 
 
 

એની કીમત માત્ર 4,690 રૂપિયા છે. 

વેબદુનિયા પર વાંચો