Whatsapp પર મોકલેલ મેસેજને ડિલીટ કરવા માટે કંપનીએ લગાવી આ શર્ત

સોમવાર, 15 ઑક્ટોબર 2018 (16:11 IST)
દુનિયાની સૌથી મોટી ઈંસ્ટેટ મેસેજિંગ એપ વ્હાટસએપએ કેટલાક મહીના પહેલા જ મોકલેલા મેસેજને ડીલીટ કરવાનો ફીચર Delete for Everyone રજૂ કર્યુ હતું. આ ફીચરનો એક તરફ જ્યાં કેટલાક લોકોએ ઉચિત ઉપયોગ કર્યુ તો કેટલાક લોકોએ તેનો ખોટા રીત ઉપયોગ કર્યું. તેમજ હવે ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની વ્હાટસએપને ડીલીટ ફોર એવરીવન ફીચરમાં ફેરફાર કર્યું છે. કંપનીએ મોકલેલા મેસેજને બધા માટે ડિલીટ કરવા માટે શર્ય મૂકી છે. આવો જાણીએ તેના વિશે વિસ્તારમાં 
 
વ્હાટસએપના ફીચરને ટ્રેક કરતા WABetaInfo ના ટ્વીટ મુજબ મોકલેલ મેસેજને ડીલીટ કરવાનો રિક્વેસ્ટ જો 13 કલાક 8 મિનિટ અને 16 સેકંડ સુધી નહી મળે છે તો મેસેજ ડિલીટ નહી થશે. ઉદાહરણ માટે જો તમે કોઈને ભૂલથી કોઈને મેસેજ મોકલી નાખે અને તેને તમે ડિલીટ પણ કરી દીધો પણ જેને તમે મેસેજ મોકલ્યો છે અને તેનો મોબાઈલ બંદ છે તો તમે મેસેજ ડિલીટ નહી થશે. શર્ત આ છે કે જોએ 13 કલાક 8 મિનિટ અને 16 સેકંડ વચ્ચેનો છે. કંપનીએ આ ફેસલો તે કેટલાક લોકો માટે છે જે વર્ષભર પણ તકનીકી રીતે મેસેજ ડિલીટ કરે છે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર