કારની ચાવી ગુમ થઈ જતા પર હવે નહી થશે ટેંશન તમારા Smartphone થી ખુશી જશે ગાડી

ગુરુવાર, 20 મે 2021 (19:50 IST)
તમે તમારી કાર વગર ચાવીના સ્માર્ટફોનથી ખુલી જશે. આ વાત કદાચ અમને નવી લાગે પણ તમને જણાવીએ કે Apple ના iphone માં Car Key ફીચરથી સંકળાયેલા આશરે એક વર્ષ થઈ ગયુ છે. 
ઘણા Apple યૂજર હવે તેમની કારને સ્ટાર્ટ કરવા અને ગેત ખોલવા માતે તમારા  iphoneનો ઉપયોગ કરો છો. પણ હવે એપ્પ્લ પછી આ ફોન તમને એંડ્રાયડ ફોનમાં પણ મળી જશે. હકીકતમાં google એ google I/O સમ્મેલનમાં જાહેરાત કરી તે  આ વર્ષના અંત સુધી Car Key ફીચર યૂજર્સને ઉપલબ્ધ કરાવશે. 
 
આ એંડ્રાયડમાં મળશે આ ખાસ ફીચર 
એંડ્રાયડ 12થી સંકળાયેલો આ ફીચર તમારા એંડ્રાયડ સ્માર્ટફોનને કાર ચાવીમાં બદલી શકે છે પણ અત્યારે સુધી આ સુવિધા માત્ર Google Pixel પિક્સલ અને Samsung Galaxy ના ફોનમાં ઉપલબ્ધ થશે . આ ફીચર અત્યારે વર્ષ 2021 ના કેટલાક સિલેક્ટેડ કારના મોડલ અને BMW સાથે બીજી કંપનીઓના 2022 માં આવતા કેટલાક મૉડલ માટે ઉપલબ્ધ થશે. 
 
ડિજીટલની ફીચરમાં થયુ આ તકનીકનો 
ડિજિટ્લ કારની ફીચર Ultra Wideband (UWB) તકનીક પર કામ કરે છે. આ એક પ્રકારનો રેડિયો ટ્રાંસમિશન તકનીક છે. જેમાં સેંસર એક નાના રડારની રીતે કામ કરતા સિગ્નલની દિશાને જણાવી શકે છે. આનાથી તમારા ફોનમાં રહેલ એંટીના આસપાસ રહેલ  UWB તકનીકથી લેસ વસ્તુઓને લોકેટ (Locate) અને તેની ઓળખ કરી શકે છે. આ તકનીકની મદદથી Android યૂજર તેમની કારને લૉક કે અનલૉક કરી શકશે. તેમજ જે લોકોની પાસે  NFC તકનીકથી લેસ કાર થશે તે માત્ર તેમની કારના બારણાને ફોનથી ટેપ કરી  અનલૉક કરી શકશે. 
 
મિત્રો અને સંબંધીઓ સાથે રિમોટલી શેયર કરી શકશો ચાવી.
ગૂગલએ જણાવ્યુ કે કારણકે આ ફીચર પૂર્ણરૂપે ડિજિટલ છે તેથી જો તમારા મિત્ર કે સગાને તમારી કારની જરૂર છે તો Key ને સેફ્ટીની સાથે રિમોટલી શેયર પણ કરી શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર